સામાન્ય શરદી-ખાંસી હશે તો આ ટીપ્સ ફોલો કરવાથી થઈ જશે દૂર... 

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક તરફ કોરોનાનું જોખમ વધી રહ્યું છે તેવામાં સામાન્ય શરદી, ખાંસી અને ગળામાં તકલીફ થાય તો ચિંતા વધી જાય તે સહજ વાત છે. હાલના સમયમાં શરદી-ખાંસી જણાય તો પણ તેના પ્રત્યે બેદરકાર રહેવું જોઈએ નહીં. તેવામાં આ ઘરગથ્થુ ઉપચાર એકવાર કરવા જોઈએ. જો સામાન્ય શરદી-ઉધરસ હશે તો આ ઉપાયથી તે મટી જશે. જો ઉપાય કર્યા પછી પણ સ્થિતિ સુધરે નહીં તો ડોક્ટરનો સંપર્ક તુરંત કરવો.  

 

- રાત્રે સૂતા પહેલા હુંફાળા પાણીમાં હળદર ઉમેરી કોગળા કરવા.  
- રાત્રે એક કપ અજમાનો ઉકાળો પીવો. 
- રાત્રીના સમયે ભોજનમાં દહીં ખાવાનું ટાળવું.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS