અમદાવાદી કેશોદ વચ્ચેની વિમાન સેવા મોકૂફ રાખવા નિર્ણય

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ જિલ્લાના માણાવદર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ એક અખબારી યાદીમાં જણાવેલ છે કે રાજય સરકાર અગમચેતીના અનેક પગલાઓ લઈ રહી છે.વિદેશી પ્રવાસીઓ માટે અનુકુળ અને ઉતમ વ્યવસ સો તા.૨૯મી માર્ચ ૨૦૨૦ના રોજ ટ્રુજેટ કંપનીનું એટીઆર ૭૨ સીટર એરક્રાફટ અમદાવાદી કેશોદ વિમાન સેવાનો પ્રારંભ કરવામાં આવનાર હતો જે હાલ વિશ્ર્વભરમાં ચાલી રહેલ કોરોના વાયરસની તકેદારીના ભાગરૂપે મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.સાવચેતી અને સાવધાની એ જ વાયરસજન્ય રોગોને નાવાની પ્રમ શરત આગામી દસ પંદર દિવસ ખુબ મહત્વપૂર્ણ આપણે સો મળીને કોરોનાને હરાવીએના મુખ્યમંત્રના આ સંદેશને ચરિર્તા કરવા મકકમ બનીએ.આ વિમાની સેવાના પ્રારંભની આગામી તા.૧ એપ્રિલ બાદ જાહેર કરવામાં આવશે તેમ જણાવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS