વિદેશ પ્રવાસેથી પરત ફરેલા દીકરાથી કોરોનાનો ચેપ લાગ્યા બાદ માતાનું મોત

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાં કોરોના વાયરસથી વધુ એક દર્દીનું મોત થયું છે. કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતાં 69 વર્ષીય મહિલાને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ મહિલા ડાયાબિટીઝ અને હાઇપરટેન્શનથી પીડીત હતી. મહિલાનો દીકરો તાજેતરમાં જ વિદેશ પ્રવાસથી પરત ફર્યો હતો. તેને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તેના દ્વારા જ મહિલાને ચેપ લાગ્યો હતો. માતા અને પુત્ર બંને કોરોના વાયરસની પુષ્ટિ થતા તંત્ર દ્વારા તેમના ઘરની નજીક રહેતા લોકોની પણ તપાસ કરવામાં આવી હતી.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS