આંખોના પોપચાની તસ્વીરથી હિમોગ્લોબિનનું સ્તર માપી શકાશે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


હિમોગ્લોબીન આપણા શરીરનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. લોહીમાં હીમોગ્લોબિનનું સ્તર ઘણી વખત ઓછું આવતું હોય છે, ગુજરાત ત્યારે હવે સંશોધકોએ આ સ્તરને માપવા માટે નવી પદ્ધતિ વિકસાવી છે.

 

આ પદ્ધતિ પ્રમાણે સ્માર્ટફોનના સ્માર્ટ ટુલની મદદથી તમે કોઈપણ લોહીના નમૂના લીધા વિનાજ હિમોગ્લોબીનના સ્તરને માપી શકશો.

 

આ પદ્ધતિ પ્રમાણે આંખોના પોપચાની તસવીર નિહાળી અને લોહીના રહેલા હીમોગ્લોબિનના સ્તરને જાણી શકાશે.

 

હિમોગ્લોબીન માં રહેલા લાલ રક્ત કોશિકાઓમાં એક પ્રોટીન આવેલું હોય છે, જે ઓક્સિજનના સંચારણમાં મદદરૂપ સાબિત થાય છે.

 

એક સંશોધન જર્નલમાં પ્રકાશિત થયેલા ટેકનોલોજી પ્રમાણે લોકોને તુરંત જ તેનું પરિણામ મળી શકશે છે હિમોગ્લોબીનની ઊણપ કે સંબંધિત બીમારીથી પીડિત હોય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS