DRDOની કોરોનાની દવા 2-DG લોન્ચ, આજથી અપાશે દર્દીઓને

  • May 17, 2021 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસ સામેની જંગમાં વધુ એક સફળતા મળી છે. આજે ડીઆરડીઓએ તૈયાર કરેલી કોરોનાની દવા લોન્ચ કરી દેવામાં આવી છે. આ દવા કોરોનાની સારવારમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ડીઆરડીઓની દવા 2-જીડી દવા લોન્ચ સમયે સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આજથી આ દવા દર્દીઓને આપવામાં આવશે. 

 

આ તકે સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આ દવા હાલ એવા દર્દીને નહીં અપાય જે ગંભીર છે. આ દવા એવા દર્દીને અપાશે જેની અંદર કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. 

 

આજે આ દવાના 10 હજાર ડોઝ લોન્ચ કરવામાં આવ્યા છે. ડીઆરડીઓના જણાવ્યાનુસાર આ દવા દર્દીને ઝડપથી રિકવરીમાં મદદ કરે છે અને ઓક્સિજનની નિર્ભરતાને ઘટાડે છે.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021