જાન્યુઆરી-માર્ચ 2021 દરમિયાન 8 શહેરોમાં મકાન-ફ્લેટના વેચાણમાં થયો 44 ટકાનો વધારો

  • April 06, 2021 06:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

નાઈટ ફ્રિક ઈંડિયાના એક રિપોર્ટ અનુસાર દેશન 8 પ્રમુખ શહેરોમાં આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ માસમાં મકાન અને ફ્લેટના વેચાણમાં 44 ટકાનો વધારો નોંધાયો છે. આ સમય દરમિયાન આ શહેરોમાં 72,000 આવાસીય યોજનાનું વેચાણ થયું છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્ટેંપ ડ્યુટી ઘટાડવાના નિર્ણય બાદ મુંબઈ અને પુનામાં લોકોએ પોતાના ઘરના ઘરનું સપનું પુરુ કર્યું છે. પુનામાં ઘરના વેચાણમાં 75 ટકા વધ્યું છે. 

 

 

વેચાણમાં આ વધારો જોતાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ પણ નવી યોજના શરુ કરવા પ્રોત્સાહિત થયા છે. દેશના 8 પ્રમુખ શહેરોમાં પ્રાથમિક આવાસીય બજારમાં વેચાણ બુકીંગના આંકડા અનુસાર જાન્યુઆરી-માર્ચ 2021માં મુંબઈમાં મકાન અને ફ્લેટ્સનું વેચાણ 49 ટકા વધ્યું છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021