ધો.10માં પરીક્ષા ફોર્મ ભરવાની મુદતમાં માધ્યમિક શિક્ષણ બોર્ડે કરેલો વધારો

  • March 06, 2021 09:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી મે માસમાં લેવાનારી ધો.10ની પરીક્ષાના ફોર્મ સ્વીકારવાની અંતિમ તા.5 માર્ચ હતી તે વધારીને 15 માર્ચ કરવામાં આવી છે તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણાવ્યું છે.

 


તા.6 માર્ચથી તા.15 માર્ચ સુધી ઓનલાઈન આવેદનપત્રો ભરી શકાશે અને તે માટે લેઈટ ફી લેવામાં નહીં આવે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS