કોરોના ઈફેક્ટ : ફિલ્મ અને સીરીયલોના શૂટિંગ 31 માર્ચ સુધી બંધ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં કઝાકિસ્તાનથી પરત ફરેલી એક  મહિલાનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ  મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 32 થઈ છે.  આ વાયરસના દર્દીઓની સંખ્યા વધતા સ્થિતિને કાબૂમાં લેવા મુંબઈ પોલીસએ કલમ 144 લાગુ કરી છે. આ સાથે  જ રાજ્યમાં સામુહિક યાત્રાઓ, કાર્યક્રમોના આયોજન બંધ રહેશે. આ ઉપરાંત ફિલ્મ, ટીવી સિરિયલ અને વેબ સીરિઝના શૂટિંગ  પર પણ 31 માર્ચ સુધી પ્રતિબંધ મુકાયો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS