કેન્દ્ર અને રાજ્ય સરકારને આદેશ દરેક કોરોના ના કેસ પર 30 લોકોનું કરો કોન્ટેક્ટ ટ્રૅસિગ

  • March 31, 2021 07:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોરોના ના કેસ ઝડપથી વધી રહ્યા છે તેવામાં કેન્દ્ર સરકારે આવા રાજ્યોને સઘન રીતે કોન્ટેક ટ્રેસિગ કરવાનું કહ્યું છે સરકારે કહ્યું છે કે દરેક કોરોના ના કેસ પર ઓછામાં ઓછા 20 થી 30 લોકોનું કોન્ટેક્ટ ડ્રેસિંગ કરવું જોઈએ આશીર્વાદ કોરોના ની બીજી લહેર ને રોકવા જિલ્લા કેન્દ્ર રણનીતિ તૈયાર કરવા પર કેન્દ્રએ ભાર મૂક્યો છે.

 

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કોરોના ની બીજી લહેર ને રોકવા માટે કહ્યું છે કે પ્રત્યેક જિલ્લા કયા કેસ વધી રહ્યા છે તેમણે એક્શન પ્લાન તૈયાર કરી તે અનુસાર કામ કરવું જોઈએ તેમણે કહ્યું હતું કે જ્યાં વધારે કેસ નોંધાય છે ત્યાં મોટા કન્ટેન્મેન્ટ ઝોન બનાવવા જોઇએ અને સાથે જ કોન્ટેક્ટ રેસિંગ ની પ્રક્રિયા પણ સઘન બનાવવી જોઈએ.

 

આ સાથે જ રાજયોને તે વિસ્તાર અને હોસ્પિટલની પણ ચિન્હિત કરવામાં કરવામાં આવ્યું છે જ્યાં કોરોના ના દર્દી ના મોત વધુ પ્રમાણમાં થાય છે સ્વાસ્થ્ય સચિવે કહ્યું હતું કે પ્રશાસનિક ખામીઓને દૂર કરવા માટે તુરંત જ કામ કરવું જરૂરી છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021