રાજદ ના પૂર્વ સાંસદ અને બાહુબલી નેતા શાહબુદ્દીનનું કોરોનાથી મોત

  • May 01, 2021 09:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હત્યાના કેસમાં તિહાડ જેલમાં સજા કાપી રહ્યો હતો બાહુબલી

 



રાષ્ટ્રીય જનતા દળ ના પૂર્વ સાંસદ મોહમ્મદ શાહબુદ્દીનનું કોરોના વાયરસના કારણે આજે દિલ્હીમાં નિધન થયું. તિહાડ જેલમાં ઉમરકેદની સજા કાપી રહેલો બાહુબલી શાહબુદ્દીન દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો.

 


મોહમ્મદ શાહબુદ્દીન હત્યા કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો હતો. શાહબુદ્દીન વિરુદ્દ ત્રણ ડઝનથી વધુ કેસ ચાલુ હતા. 15 ફેબ્રુઆરી 2018ના રોજ સુપ્રીમ કોર્ટે તેને બિહારની સીવાન જેલથી તિહાડ લાવવાનો આદેશ આપ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS