હળવદમાં લોકડાઉન કર્ફયુ વચ્ચે ફ્રેન્ડસ ગ્રુપના મિત્રોએ માનવતા મહેકાવી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ ની મુખ્ય બજારો અને હાઈવે સુમસાન સ્વયંભૂ બંધ જોવા મળી રહયા છે, ૨૧  દીવસ સુધી સમગ્ર ભારત લોક ડાઉન કરવામાં આવ્યું છે, આવશ્યક તેમજ જીવન જરૂયાત ની ચીજવસ્તુ ને દુકાનો સિવાય ,સરકારી કચેરી સિવાય તમામ દુકાનો,કચરીઓ રહશે બન્ધ રાખવાનો નિર્ણય લેવા માં આવ્યો છે, સમગ્ર જિલ્લામાં ૨૧ દીવસ સુધીકલમ ૧૪૪  લાગુ કરવામાં આવવી છે, હળવદની મુખ્ય બજારો અને હળવદ હાઇવે પરની તમામ વ્યવસાયિકોએ સ્વયંભૂ બંધ જોવા મળે છે. વિશ્વ માં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે વહીવટી તંત્ર ની સૂચના મુજબ હળવદ પોલીસ, મામલતદાર, ચીફ ઓફિસર, મેડીકલ સ્ટાફ  પાલીકા સ્ટાફ મીડિયા કર્મી અન્ય કમેચારી ઓ પોતાની ફરજ રાત દીવસ નિભાવી રહયા છે, હળવદ ગોરીદરવાજા ના ફેન્ડસ  યુવા ગુર્પ્ર ના સભ્યો દ્વારા નોકરીયાત કમેચારી ઓ ને ૨૪ કલાક રાત દીવસ ખડે પગે મીનરલ વોટર, અને ચા ની વ્યવસ્થા જયા હોય ત્યા જયને નિશુલક નિસ્વાર્થ ભાવે સેવા બજાવે છે, આ ગુર્પ્ર દ્રારા ૨૧ દીવસ સુધી અવીરત પણે આ સેવા આપવા માં આવશે પોલીસ, જયા પણ બંદોબસ્ત માં હોય ત્યા જયને આ યુવાનો સેવા કરે છે,પ્રેસનોટ માટે  એમ નુ નામ પુછવામાં આવ્યુ ત્યારે આ યુવાને નામ લખવાની ના પાડી આ તો દેશ માટે અમારી ફરજ છે, ધન્ય છે આ યુવાનો ને... 

કાળા બજાર કરતા વેપારીઓ શીખ લે
હળવદના કાળાબજાર કરતા વેપારીઓ આ યુવાન માંથી કાયક શીખ લેવી જોય,સેવાના કરતો કાય નહી પરતુ કાળાબજાર તો ન કરો.ઉપરવાળાનો થોડક ડર રાખો,સરમ જેવો છાટો હોય તો ઢાંકણી માં પાણી લય ડુબી મરવુ જોય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS