માંડવીના મસ્કા પાસે ૩ જુગારી ૩ હજાર રોકડ સાથે પકડાયા

  • November 24, 2020 10:06 AM 628 views

માંડવી મરિન પોલીસે મસ્કા ઓકટ્રોય પાસે રહેણાંક મકાનના ધાબા પરથી જુગાર રમતા ત્રણ શખ્સોને ૩ હજાર રોકડ સાથે પકડી લઇ ગુનો નોંધ્યો હતો. માંડવી પોલીસ મથકેથી પ્રા થતી વિગતો મુજબ, માંડવી મરીન પોલીસે બાતમી આધારે માંડવી ઓકટ્રોય ધાબા પર જુગાર રમતા વિશ્રામ દેવજી કોળી, સુનિલ લાલજી કોળી અને શંકર રણછોડ ઠાકોર ત્રણેય રહેવાસી મસ્કા, ૩૦૭૦ રોકડ સાથે જુગાર રમતાં પકડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application