ધોરાજીમાં પટેલ શખસની વાડીમાંથી જુગારધામ ઝડપાયું: ચારની ધરપકડ

  • March 03, 2021 06:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીના ફરેણી રોડ પર આવેલ પટેલ શખ્સની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વાડી માલિક સહિત ચાર શખ્સોની ધરપકડ કરી એક હજારની રોકડ સહિત ૧.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ધોરાજી પોલીસને મળેલી બાતમીના આધારે પટેલની રોડ પર આવેલ ચીમનભાઈ ભગવાનજીભાઈ અંટાળા ની વાડીમાં પોલીસે દરોડો પાડયો હતો જ્યાંથી જુગાર રમતા ચીમન અંટાળા ઉપરાંત ભુતવડ ના ઈબ્રાહીમ સાતમ મધરા ધોરાજીના શંકરજી સવજી ડાભી અને સલીમ કાસમ લાખણી ની ધરપકડ કરી ૧૯૫૦ની રોકડ તથા ૩ મોબાઈલ અને રિક્ષા સહિત ૧,૨૩,૪૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS