રાજ્યના 4 મહાનગરો બાદ ગાંધીનગરમાં પણ 25 માર્ચ સુધી લોકડાઉન

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ગુજરાતમાં કોરોના વાયરસના એક દર્દીનું મોત નીપજ્યું છે સાથે જ ગાંધીનગરમાં પણ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા સાવચેતીના ભાગરુપે હવે રાજ્યના 4 મહાનગરોની સાથે ગાંધીનગરમાં પણ 25 માર્ચ 2020 સુધી જરૂરી સેવા સિવાયની તમામ દુકાનો અને મોલ્સ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. 

 

ગઈકાલે રાજ્યમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટમાં લોકડાઉન જાહેર કરાયા બાદ આજે ગાંધીનગરમાં પણ 25 માર્ચ 2020 સુધી  દૂધ.દવાઓ શાકભાજી અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓના વેચાણ સિવાયની તમામ દુકાનો મોલ્સ બંધ રાખવાનો મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ નિર્ણય કર્યો છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS