રાજ્યપાલ વજુભાઈ વાળાએ વેક્સિન લીધી

  • March 03, 2021 07:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કણર્ટિકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ બેંગ્લોરના મલ્લેશ્વરમ વિસ્તારમાં આવેલી કે.સી.જનરલ હોસ્પિટલમાં જઈને વેક્સિન મુકાવી હતી ત્યારની તસવીર. વજુભાઈ વાળાએ કહ્યું હતું કે, દેશના વિજ્ઞાનીઓએ બહુ ઓછા સમયગાળામાં વેક્સિન બનાવીને કોરોના સામે લડતના મંડાણ કયર્િ છે. તેમણે લોકોને પણ નિર્ભીક બનીને વેક્સિન મુકાવવા અનુરોધ કર્યો છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS