ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા 30 માર્ચથી 12 એપ્રિલ સુધીમાં લેવાશે, 8 મહાપાલિકામાં પરીક્ષા સ્થગિત

  • March 19, 2021 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજે એક મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીની પ્રાયોગિક પરીક્ષાઓ આગામી 30 માર્ચથી 12 એપ્રિલ સુધીમાં લેવાશે. જો કે આ પરીક્ષાઓ 8 મહાપાલિકાઓના વિદ્યાર્થીઓ માટે સ્થગિત કરવામાં આવી છે. આઠ મહાપાલિકા સિવાયના વિસ્તારમાં પ્રાયોગિક પરીક્ષાઓ લેવાશે.  12 સાયન્સના વિદ્યાર્થીઓ 22 માર્ચથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS