ગુજરાતના ઈતિહાસનું સૈથી મોટુ બજેટ : ગુજરાત વિધાનસભામાં વર્ષ 2021-22 નું  2,27,029 કરોડનું બજેટ રજૂ કરતાં નાયબ મુખ્યમંત્રી

  • March 03, 2021 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વર્ષ 2021-22 માટે બજેટ રજૂ કર્યું હતું. આજે નાયબ મુખ્યમંત્રીએ નવમી વખત બજેટ રજૂ કર્યું હતું. આ તકે તેમણે રાજ્ય સરકારે કરેલા કામ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. નાયબ મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભામાં વર્ષ 201-22 નું 2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આજે રજૂ કરેલા બજેટમાં કયા વિભાગ માટે કેટલી રકમ ફાળવવામાં આવી તેની વિગતો પર કરો એક નજર.

 

ગુજરાતના 2021-22ના બજેટનું  કદ

 

કૃષિ ખેડૂત અને કલ્યાણ અને સહકાર વિભાગ માટે  7232 કરોડની જોગવાઈ

જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ

શિક્ષણ વિભાગ માટે 32719 કરોડની જોગવાઈ


આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11323 કરોડની જોગવાઈ

મહિલા અને બાળ  વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ

પાણી પૂર્વઠા પ્રભાગ માટે 3974 કરોડની જોગવાઈ


સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ

આદિજાતી વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કરોડની જોગવાઈ


શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 13493 કરોડની જોગવાઈ

શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઈ

માર્ગ અને મકાન વિભાગ માટૈ 11185 કરોડની જોગવાઈ


બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ

ઉર્જા અને પેટ્રો કેમિકલ વિાગ માટે 13034 કરોડની જોગવાઈ

ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ


ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ

વન અને પર્યાવરણ વિભાગ માટે 1814 કરોડની જોગવાઈ

ગૃહ વિભાગ માટે 7960 કરોડની જોગવાઈ


અન્ન અને નાગરિક પૂર્વઠા વિભાગ માટે 1224 કરોડની જોગવાઈ

મહેસુલ વિભાગ માટે 4548 કરોડની જોગવાઈ

વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ માટે 563 કરોડની જોગવાઈ


રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ માટે 507 કરોડની જોગવાઈ

માહિતી અને પ્રસારણ વિભાગ માટે 1068 કતરોડની જોગવાઈ

કાયદા વિભાગ માટે 1698 કરોડની જોગવાઈ

સામાન્ય વહીવટ વિભાગ માટે 1730 કરોડની જોગવાઈ

નાણાંમંત્રીએ વર્ષ 2021-22 નું રૂ. 587.88 કરોડની પૂરાંતવાળુ બજેટ રજૂ કર્યુ

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS