ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા 14,605 કેસ, 173 મૃત્યુ, 10,180 દર્દી ડિસ્ચાર્જ

  • May 01, 2021 05:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં આજે પણ કોરોનાના નવા કેસનો આંકડો 14,000ને પાર નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 14,605 નવા કોરોના કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 173 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 10180 નોંધાઈ છે. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 418548 થઈ છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 142046 છે. 

 

રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 142046 છે. જેમાંથી 613 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 141433 દર્દીની હાલત સ્ટેબલ છે. જો કે અત્યાર સુધીમાં રાજ્યમાં 7183 દર્દી મૃત્યુ પામ્યા છે. 

 

નવા નોંધાયેલા કેસ 

અમદાવાદ કોપોરેશન 5391  
સુરત કોપોરેશન 1737  
વડોદરા કોપોરેશન 654  
રાજકોટ કોપોરેશન 621
મહેસાણા 516
જામનગર કોપોરેશન 396  
જામનગર 352
ભાવનગર કોપોરેશન 300
સુરત 274
દાહોદ 268 
વડોદરા 267  
બનાસકાંઠા 234
પાટણ 233
ભાવનગર 212
સુરેન્રનગર 211
અમરેલી 197
ખેડા 179
ગાાંધીનગર કોપોરેશન 169
ગાાંધીનગર 162
સાબરકાાંઠા 161
કચ્છ 157
નવસારી 142
જુનાગઢ કોપોરેશન 138
જુનાગઢ 134
ભરૂચ 133
આણાંદ 132
મહીસાગર 129
વલસાડ 126
અરવલ્લી 119
નર્મદા 118
પંચમહાલ 114
ગીર સોમનાથ 111
તાપી 99
મોરબી 94
છોટા ઉદેપુર 89
પોરબંદર 49
અમદાવાદ 48
દેલભૂમી દ્વારકા 48
રાજકોટ 42
ડાાંગ 35
બોટાદ 14

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS