ગુજરાતમાં 3થી 4 દિવસનું કર્ફ્યુ કરવા રાજ્ય સરકારને હાઈકોર્ટનો નિર્દેશ

  • April 06, 2021 10:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં પણ ટુંક સમયમાં કર્ફ્યુ અથવા તો વીકેન્ડ કર્ફ્યુની જાહેરાત થઈ શકે છે. આજે હાઈકોર્ટ દ્વારા આ અંગે રાજ્ય સરકારને કર્ફ્યુને લઈ નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે કોરોનાના વધતાં કેસને લઈને રાજ્ય સરકારને 3થી 4 દિવસના કર્ફ્યુનો નિર્દેશ કર્યો છે. આ સાથે જ હાલ વધતાં કોરોનાના કેસને લઈ વીકેન્ડ કર્ફ્યુની પણ ટકોર કરવામાં આવી છે. રાજ્યમાં હાલ લોકડાઉનની જરૂર પડે તેવી સ્થિતિ હોવાનું હાઈકોર્ટનું અવલોન છે. સાથે જ કોર્ટે રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવા પણ કહ્યું છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS