ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે નહીં ઉજવાય હનુમાન જયંતીનો ઉત્સવ, સ્થગિત રામકથા 1 એપ્રિલથી શરુ થશે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે છેલ્લા 38 વર્ષોથી દર વર્ષે હનુમાન જન્મોત્સવ ઉપલક્ષ્યમાં વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે પણ એપ્રિલ માસની 5થી 8 તારીખ વચ્ચે વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ કોરોના વાયરસના કારણે ઉદ્ભવેલી સ્થિતિને ધ્યાનમાં રાખી અને જન આરોગ્યની કાળજી લઈ  આ વર્ષનો હનુમાન જયંતી કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યા છે. 

 

આ નિમિત્તે પ્રતિવર્ષ સમાજના વિવિધ ક્ષેત્રોના તજજ્ઞોને એવોર્ડ પણ અર્પણ કરવામાં આવે છે. આ એવોર્ડ વિતરણ સ્થિતિ સામાન્ય થયા બાદ યોજવામાં આવશે. આ સાથે જ રાજુલા ખાતે યોજાયેલી રામકથાને હાલ મુલ્તવી રાખવામાં આવી છે જેનો પ્રારંભ 1 એપ્રિલથી થશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS