સવારે ભેજવાળા વાતાવરણના કારણે ગરમીની સાથોસાથ બફારો વધ્યો

  • April 05, 2021 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ એકાએક જોરદાર રીતે વધી ગયું છે અને તેના કારણે ગરમીની સાથોસાથ હવે બફારો પણ વધી ગયો છે.
સવારે પવનની ગતિ વધારે હોવાના કારણે ગરમીમાં થોડી રાહત મળે છે પરંતુ આખો દિવસ બફારો સહન કરવો પડે છે.

 


આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ અનેક ગણું વધી ગયું હતું. સુરતમાં 90 કેશોદમાં 87 પોરબંદરમાં 92 વેરાવળ 84 દ્વારકા 86 ઓખા 90 ભુજ 78 કંડલા 95 નલિયા 88 ટકા ભેજ નોંધાયો છે. અમદાવાદ ડીસા રાજકોટ, ભુજ, અમરેલી સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન નો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS