સરકાર વાસ્તવિક ચિત્ર રજૂ કરશો તો લોકોમા વિશ્વાસ પેદા થઈ શકશે

  • April 17, 2021 07:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

20મી એપ્રિલે હાઇકોર્ટમાં વધુ સુનાવણી...
આંકડા છુપાવવા થી લોકોમાં ભય અવિશ્વાસ અને અફરાતફરી સર્જાશે ગુજરાત હાઇકોર્ટ

 કોરોનાની મહામારી ને લઈને રાજ્ય સરકાર પર હાઇકોર્ટ કરી બોલાવી રહ્યું છે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને ભાર્ગવ ડી કારીયાએ સરકારને માર્મિક આદેશ કર્યો છે કે અમે જાણીએ છીએ કે કોરોના ની વર્તમાન આ સ્થિતિ માટે સરકાર જવાબદાર નથી, પરંતુ કોરોના પોઝિટિવ કેસ અને મૃત્યુના સાચા આંકડા જાહેર કરી અને જનમાનસમાં પ્રવર્તી સામાન્ય ધારણાને દુર કરે, સરકાર સાચા આંકડા આપતી નથી આંકડા છુપાવે છે સરકાર કઈ નથી કરી રહી છું સાચા ડેટા સામે નહીં આવવાના કારણે લોકોમાં ભય અવિશ્વાસ અને અફડાતફડી પ્રવર્તી રહી અમે રાજ્ય સરકાર પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે તેવો કોરોનાની કટોકટીની વચ્ચે માત્ર કોર્ટની જ નહિ પરંતુ રાજ્યના નાગરિકોની અપેક્ષાઓ પર ખરી ઊતરે અને લોકોમાં પૂર્ણ વિશ્વાસ પેદા કરે.

 


રાજ્ય સરકાર દ્વારા કોરોના ના કેસ અને મૃત્યુના ખરા આંકડા સુધી અને બહોળી પ્રસિદ્ધિ આપે આંકડાઓની જાહેરાત રાજ્ય સરકારના જવાબદાર અધિકારી દ્વારા આપવામાં આવે છે જેમાં કોરોના પોઝિટિવ કેસ કોરોના થી મૃત્યુ કોઈ ડેપો મોરબી થી થતા મૃત્યુના આંકડા જાહેર કરવા જોઇએ જેથી નાગરિકના મનમાં સરકારની કામગીરી પ્રત્યે વિશ્વાસ અને ભરોસો પુન: પ્રસ્થાપિત થઈ શકે રાજ્ય સરકારે કોના ના તમામ સચોટ આંકડા જાહેર કરી અને અપપ્રચાર અટકાવવો જોઈએ.

 


રાજ્ય સરકાર અને તેના કર્મચારીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે તે બિરદાવવા લાયક બાબત છે રાજ્ય સરકાર લોકો સાથે સંવાદ શરીરને વર્તમાન સોનાની ભયંકર પરિસ્થિતિ છે તેનું વાસ્તવિક ચિત્ર બતાવશે તો લોકો ફરજિયાત માસ્ક પહેરવા સેનીટેશન અને સામાજિક અંતર રાખવા નો ફોટો પણ સમજી શકશે સરકાર તમામ માળખાકીય સુવિધાઓ મેડિકલ સુવિધાઓ એકવારમાં જ આપી દે તેવી અપેક્ષા નથી પરંતુ જો લોકોને વિશ્વાસમાં લઈ સરકાર મહામારીમાં પીડિત લોકોની મદદ અને સારવાર માટે શું કરી રહી છે તે દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવશે તો લોકો તેને આવકાર છે અને સહકાર આપશે.

 


હાઇકોર્ટ દ્વારા સરકારે અનેક જિલ્લામાં આર ટી સી આર ટી સગવડો નથી તે વિસ્તારોમાં લેબોરેટરી ઊભી કરવામાં આવે તેવું પણ નિર્દેશ આપ્યો છે. રેમડેસિવિર ઈન્જેક્શન આ મામલે સરકારને આદેશ આપ્યો છે કે વાયરસના સંક્રમણની નું પ્રમાણ ઘટાડવા આ ઇંજેક્શન જીવન રક્ષક ગણી શકાય છે ખરેખર જો એવું ન હોય તો રાજ્ય સરકારે નાગરિકો સમક્ષ જાહેર કરવું જોઈએ કે આ ઇંજેક્શન કયા

 


કારણે અછત સર્જાઇ રહી છે અને તેનો દુરુપયોગ અને કાળાબજાર કરનાર અને સંગ્રહખોરો દ્વારા ચાલુ કરવામાં આવેલી કામગીરી પર લગામ નાખવી જોઈએ.
દવાઓ અને માળખાગત સુવિધાઓને લઇને જાહેરમાં સરકારને આડેહાથ લીધી છે અને જણાવ્યું છે કે માળખાકીય સુવિધાઓમાં અશક્ય ઊણપ હોય તો તેને સુધારવા માટે સરકારે તાકીદે પગલા લેવા જોઈએ અને તમામ સુવિધા વગેરે યોગ્ય અને પારદર્શક રીતે જાહેરાતો કરવી જોઈએ જેમાં કોવીડ કેર સેન્ટર હોસ્પિટલ ઓક્સિજન વેન્ટિલેટર અને મેડિસિન્સ જેવી બાબતોનો સમાવેશ થવો જોઈએ.

 


હાઇકોર્ટ દ્વારા આગામી તારીખ 20મી એપ્રિલે સુનાવણી મુકરર કરવામાં આવી છે અને સરકારને તમામ મુદ્દે વિસ્તૃત સોગંદનામું રજુ કરવાના આદેશ છે.સરકાર પાસે જવાબ માંગતી હાઇકોર્ટ
- પાર્ટી પીસીઆર ટેસ્ટ ની સુવિધા અને આંકડા આપો
- રાજયમા રેમડેસિવિર ઈન્જેક્શનની ઉપલબ્ધતા.
- દવાઓ અને માળખાકીય સુવિધા તેમજ બેટની. ઉપલબ્ધતા અપડેટ કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS