કડકાઇ રાખીશું તો ત્રીજી લહેર અટકાવી શકીશું

  • May 08, 2021 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારા મુખ્ય વૈજ્ઞાકિ સલાહકાર: દર્દીઓમાં જીવલેણ ફૂંગલ ઇન્ફેકશ મ્યુકોરમાઇસીસા કેસો ર જર રાખી રહ્યા છીએ



સમગ્ર દેશમાં હાલમાં કોરોાી બીજી લહેર ચાલી રહી છે. બીજી લહેર હેલી લહેર કરતાં ણ વધારે ખતરાક છે. લોકો હેલા કરતાં ઝડી કોરોાી સંક્રમિત ઈ રહ્યા છે અે મોતા આંકડા ણ વધી રહ્યા છે ત્યારે હવે દેશમાં ત્રીજી લહેરી તૈયારીે લઈે ચચર્ઓિ વા લાગી છે. આ હેલા કેન્દ્ર સરકારા મુખ્ય વૈજ્ઞાકિ સલાહકાર વિજય રાઘવે કહ્યું હતું કે દેશમાં કોરોાી ત્રીજી લહેર ચોક્કસ આવશે. જોકે હવે તેમણે ખુલાસો કર્યો છે કે દેશમાં આવારી ત્રીજી લહેરે ટાળી શકાય છે.

 


જોકે રાઘવ અુસાર ત્રીજી લહેરે ટાળવી હોય તો તેા માટે જરુરી છે કે લોકો સ્ાકિ પ્રશાસ, જિલ્લા પ્રશાસ અે રાજ્ય સરકારે ઓલી ગાઈડ લાઈું કડકાઈી ાલ કરે. એટલે કે જો કોરોાી અત્યારે જે સ્િિત છે, તેાી બચવુ હશે તો લોકોએ માસ્ક, સેેટાઈઝર, સામાજિક અંતર સહિતા યિમોું કડકાઈી ાલ કરવું ડશે. બુધવારે વૈજ્ઞાકિ રાઘવે જ વિેદ આપ્યું હતું કે ત્રીજી લહેર જરુર આવશે. તેે રોકી હીં શકાય, ણ ક્યારે આવશે તે કહી  શકાય.

 


ભારત સરકારા મુખ્ય સલાહકાર પ્રોફેસર વિજયરાઘે કોરોા વાઇરસી સાજા યેલા ઘણા દર્દીઓમાં જીવલેણ ફૂંગલ ઇન્ફેકશ મ્યુકોરમાઇસીસા કેસોે લઈે કહ્યું હતું કે એા ર જર રાખી રહ્યા છીએ. જો આણે કડક ઉાય કરીશું તો ત્રીજી લહેર દેશા દરેક જગ્યાએ હીં આવે.

 


દેશમાં કોરોા મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અે બેકાબૂ બેલી કોરોાી લહેર અટકવાું ામ જ ી લઈ રહી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS