મહારાષ્ટ્રમાં કોરોનાની સંખ્યા 101 થઈ, દેશમાં કુલ કેસ 511 

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોનાનો વ્યાપ ભારતમાં પણ વધી રહ્યો છે.  દેશમાં અત્યાર સુધી 511 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. કોરોનાથી મહારાષ્ટ્ર અને કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત છે. આજે મહારાષ્ટ્રમાં 101 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે કેરળમાં 95 કેસ નોંધાયા છે. કોરોનાને કારણે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યો છે.  
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS