ભારતીય સેના પણ એલર્ટ મોડમાં, જાહેર કરી એડવાઈઝરી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારતીય સેનાએ કોરોના વાયરસને લઈને પોતાના યુદ્ધાભ્યાસ અને કોન્ફ્રરન્સને આગામી આદેશ સુધી સ્થગિત કર્યા છે. વર્તમાન પરિસ્થિતિઓને જોતા બધા પ્રકારના અભ્યાસ રદ કરવામાં આવ્યા છે. ભારતીય સેનાના અધિકારીઓની રજા રદ્દ કરવામાં આવી છે અને જે જવાનો રજા પરથી પરત ફર્યા છે તેમનું સ્ક્રીનિંગ કરી તેમને આઈસોલેશન પીરિયડમાં રાખવામાં આવે. આ સાથે જ કેન્દ્રએ મેડિકલ સ્ટાફને એલર્ટ રહેવા માટે નિર્દેશ આપ્યા છે. સેનાએ પોતાના જવાનોને બિનજરુરી યાત્રા કરવાથી પણ બચવા માટે પણ કહ્યું છે..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS