અફઘાનિસ્તાનમાં ભારતીય મહાવાણિજ્ય દૂત વિનેશ કાલરાનું નિધન, કોરોનાથી હતા પીડિત

  • May 11, 2021 08:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અફઘાનિસ્તાનના શહેર મઝાર-એ-શરીફમા ભારતીય મહાવાણિજ્ય દૂત વિનેશ કાલરાનું નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત થયા બાદ તેમની કાબુલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જ્યાં તેમનું નિધન હાર્ટ એટેક થવાથી થયું હતું. વિદેશ મંત્રી જયશંકરે એસ જયશંકરએ કાલરાના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. 

 

 

જયશંકરે ટ્વીટ કર્યું હતું કે, મઝાર-એ-શરીફના મહાવાણિજ્ય દૂત વિનેશ કાલરાના નિધનથી બેહદ દુ:ખી છું, એક કર્તવ્યનિષ્ઠ તેમજ સમર્પિત સહકર્મી હતા. તેમની ખામી હંમેશા ખટકશે. તેમના પરિવાર પ્રત્યે સંવેદના છે. 

 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS