દુબઈના આ ભારતીય લોકડાઉન વચ્ચે પણ રાતોરાત બન્યા કરોડપતિ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના કહેર અને ત્યારબાદનું લોકડાઉન આ એવી પરિસ્થિતિ હતી કે જેમા ઘણા બધા લોકોના ધંધા રોજગાર અટકી પડ્યા હોય કમાણી નીલ ગઇ હતી. આ પરિસ્થિતિમાં પણ દુબઈમાં રહેતા રાજન કુરિયન નામના ભારતીય ઉદ્યોગપતિ રાતોરાત કરોડપતિ બની ગયા છે.


રાજન કુરિયનને દુબઈ ડ્યુટી ફ્રી ડ્રોમાં કરોડોની લોટરી લાગી છે. જેનો આંકડો અંદાજિત 7.6 કરોડ રૂપિયા થાય છે. વિપરીત સંજોગોની વચ્ચે મળેલી લોટરીની જીતથી તે ખૂબ જ ખુશ છે.


આ લોટરીમાં જીતેલી રકમ નો થોડો હિસ્સો તે પોતાના વેપાર-ધંધા માટે ઉપયોગ કરશે.  તેમજ બાળકોના ભવિષ્ય માટે પણ કેટલાક પૈસાની બચત કરશે. 


ચાલુ કરે રાજાને જણાવ્યું છે કે ગત વર્ષે ઓક્ટોબરથી આ લોટરીની ટિકિટની ખરીદી કરી રહ્યા છે. ત્યારે આ રીતે વિપરીત સંજોગોની વચ્ચે આટલા બધા રૂપિયાની લોટરી તેને લાગે છે તે માટે તેઓને પોતાના ભાગ્ય પર પણ વિશ્વાસ આવતો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application