સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માહિતી અપાઈ

  • October 28, 2020 11:34 AM 

સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તેમજ તકેદારીના ભાગરૂપે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી અપાઈ

સાબરકાંઠા કલેકટર સી.જે.પટેલે જણાવ્યું, નાગરિકોએ કોરોના વાયરસથી બિલકુલ ગભરાવવાની જરૂર નથી પરંતું ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળે તે જરૂરી છે.કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં વિગત આપતા કહ્યુ હતું કે, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સાબરકાંઠા આરોગ્ય અને વહિવટી તંત્ર સજ્જ છે જેમાં જિલ્લાની સિવિલ હોસ્પિટલની પ્રાથમિક તપાસ કરી તેમાં ૬૦ પથારીની ક્ષમતાવાળો આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS