આ અભિનેત્રીના વર્કઆઉટની તસવીરો જોઇ ચાહકો થયા ફિદા, સૌના ઉડી ગયા હોશ

  • October 28, 2020 11:34 AM 

 

બોલિવૂડ અભિનેત્રી ઇશા ગુપ્તા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અમે સાથે પોતાના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં છવાયેલી રહે છે. મોટાભાગે સોશિયલ મીડિયા પર કંઈ ને કંઈ શેર કરતી રહે છે, અને પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે.

 

તેની વચ્ચે ઇશા ગુપ્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક એવી તસવીરો શેર કરી છે જેથી સોશિયલ મીડિયા પર ફરીથી છવાઈ ગઈ છે. તેણે પોતાની આ તસવીરો દ્વારા ફરીથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે અને લોકોને તેની આ તસવીર ખૂબ જ પસંદ પડી રહી છે. લોકો સતત તેને કંઈને કંઈ કોમેન્ટ કરી રહ્યા છે અને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

તસવીરોમાં અભિનેત્રી વર્કઆઉટ કરતી નજરે પડી રહી છે તે વર્કઆઉટ કરવું ખૂબ જ પસંદ કરે છે, અને તેણે અદભૂત તસવીરો શેર કરી છે. આ તસવીરો પર સૌ કોઇ કોમેન્ટ કરી રહ્યા છે અને તેની ફિટનેસ વિશે વખાણ કરી રહ્યા છે. કોઈ ચાહક તેને આકર્ષક તો કોઈ સુંદર કહી રહ્યા છે.

 

આ પહેલા પણ હંમેશા તે પોતાની હોટ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહી છે ,જેમાં તેની સુંદરતા પાછળ ઘણા બધા ફિદા થઈ ગયા છે. પોતાની ફિલ્મો કરતાં વધારે તે પોતાની અદાઓથી  ચર્ચામાં આવી જતી હોય છે, આ અગાઉ એક વાર ટોપલેસ ફોટોશૂટ પણ કરાવ્યું હતું ‌. તેમજ એન્જેલિના જોલી સાથે મળતો ચહેરાને લઈને પણ તે ચર્ચામાં રહી ચૂકી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS