અભિનેતા કાર્તિક આર્યન કોરોના પોઝિટિવ, લોકોને કહ્યું પ્રાર્થના કરો

  • March 22, 2021 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દેશભરમાં કોરોના વાયરસ ફરીથી ફેલાવા લાગ્યો છે. રોજે રોજ જે આંકડા સામે આવે છે તેનાથી ચિંતા વધી રહી છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે. તેવામાં વધુ એક અભિનેતા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. 

 

 

અભિનેતા કાર્તિક આર્યનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા રણબીર કપૂર અને સંજય લીલા ભણસાલીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. હવે કાર્તિક આર્યનને કોરોના થયો છે. આ વાતની જાણ કરતી વખતે તેણે લખ્યું છે કે તે કોરોના પોઝિટિવ છે અને તેના માટે પ્રાર્થના કરો.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS