કેરલ પોલીસએ કર્યો ડાન્સ, વીડિયો બનાવી જણાવ્યું કેવી રીતે કરવા હાથ સાફ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના વાયરસથી બચાવ માટે સૌથી વધારે જરૂરી છે કે લોકો જાગૃત થાય. લોકોએ સૌથી પહેલા તો પોતાના હાથની સ્વચ્છતાને મહત્વ આપવાની જરૂર છે. આ જ વાતને સરળ રીતે સમજાવવા કેરળ પોલીસએ એક નવતર પ્રયોગ કર્યો છે. કેરળ પોલીસના કેટલાક અધિકારીઓએ ડાન્સ કરતાં કરતાં લોકોને સમજાવ્યું છે કે હાથ કેવી રીતે સાફ કરવા જોઈએ. 

 

સોશિયલ મીડિયા પર કેરળ પોલીસનો આ ડાન્સ કરતો વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને હજારો લાઈક્સ અને કોમેન્ટ મળી છે. વીડિયોને 28000થી વધુ વખત શેર કરવામાં આવ્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS