કચ્છ : કોરોના વાઇરસની ગંભીરતાનો અભાવ, માસ્ક પહેર્યા વગર લોકો રસ્તા પર નીકળ્યા

  • October 28, 2020 11:34 AM 
  • કચ્છમાં લોકડાઉનના બીજા દિવસે પણ લોકોમાં કોરોના વાઇરસની ગંભીરતાનો અભાવ, લોકો માસ્ક પહેર્યા વગર પોતાના બાળકો સાથે ખરીદી કરવા નીકળ્યા
  • કચ્છમાં લોકડાઉનના બીજા દિવસે પણ લોકોમાં કોરોના વાઇરસની ગંભીરતાનો અભાવ જોવા મળી રહ્યો છે. શહેરમાં લોકો માસ્ક પહેર્યા વગર પોતાના બાળકો સાથે ખરીદી કરવા નીકળ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા ઠેરઠેર લોકોને માસ્ક કે રૂમાલ બાંધવાની અપીલ કરવામાં આવી હતી. શહેરમાં કારણ વગર બહાર નીકળતા લોકો પર પોલીસની તવાઈ જારી છે. પોલીસ સાથે એસઆરપીની ટુકડીઓને પણ ઠેરઠેર તૈનાત રાખવામાં આવી છે. તેમજ પાંચથી વધુ લોકોને ભેગા નહીં થવા પણ પોલીસની લાઉડસ્પીકર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS