કચ્છમાં પણ 25 માર્ચ સુધી લોકડાઉન

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રાજ્યમાં છેલ્લા 2 દિવસ દરમિયાન કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી છે. તેવામાં રાજ્યના 4 મહાનગરો બાદ આજે કચ્છ જિલ્લાને પણ લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે કચ્છમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ નોંધાયો છે. અહીં દર્દીઓની સંખ્યા વધે નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ જિલ્લામાં  બસ અને શહેરી પરિવહન સેવા પણ સ્થગિત રહેશે. આગામી  25 માર્ચ સુધી જીવન જરૂરીયાતની વસ્તુઓની દુકાનો અને આવશ્યક સેવા જ રહેશે ચાલુ રહેશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS