કચ્છ : પુત્રની હત્યા કરનાર કુમાતાને આજીવન કેદની સજા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કચ્છના લખપતમાં બનેલી એક હત્યાના કેસમાં કોર્ટએ પુત્રની હત્યા કરનાર માતાને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસની વિગતોનુસાર વર્ષ 2016માં લખપતના વર્માનગર વિસ્તારમાં પુત્રની હત્યા કરવાનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં આજે  ભુજ કોર્ટે ખૂન કરનાર આરોપી એવી સાવકી માતાને આજીવન કેદની સજા અને 10,000નો દંડ ફટકાર્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application