મારવાડી યુવા મચં જાગૃત્તિ શાખા ગાંધીધામ દ્રારા લેડીઝ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

  • March 06, 2021 09:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મારવાડી યુવા મચં જાગૃત્તિ શાખા ગાંધીધામ દ્રારા તા. ૨૮–૦૨–૨૧ રવિવારના રોજ લેડીઝ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન પીચ પરફેકટ, આદીપુર મધ્યે કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં અલગ અલગ સમાજની પાંચ ટીમોએ ભાગ લીધો હતો જેમાં માયુમ જાગૃત્તિ શાખા, વિંગ્સ ગ્રુપ, વીએસએસએસ, જૈન રોકસ્ટાર અને અગ્રવાલ મહીલા સમાજની ટીમોએ ભાગ લીધો હતો અને તમામ ટીકો ખુબ જ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. વીએસએસએસ અને માયુમ જાગૃત્તિ શાખાની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાયેલ હતી અને તે મેચમાં વીએસએસએસની ટીમ વિજેતા થઇ હતી.

 


ફાઇનલ મેચના સમાપન સમારોહમાં અખિલ ભારતીય મારવાડી યુવા મંચના પુર્વ રાષ્ટ્ર્રીય ઉપપ્રમુખ સંગીતા શાહ, માયુમ જાગૃત્તિ શાખાના પ્રમુખ યોતિ જૈન, રાજુલ જૈન, સ્વેતા મહેતા, સુધા શાહ, મીના નાહટા, રેખા જૈન, પાયલ બિંદલ, મારવાડી યુવા મંચના પ્રમુખ શૈલેન્દ્ર જૈન, પારસ જોયા, જીતેન્દ્ર જૈન (સેઠીયા), આ ટુર્નામેન્ટના સ્પોન્સર ફ્રેન્ડસ ગ્રુપના મુકેશ સિંઘવી, કો–સ્પોન્સર નીરવ ગુા, હરી ગુર, માયુમ જાગૃત્તિ શાખાના કારોબારી સદસ્યગણ અને સદસ્યગણ ઉપસ્થિત રહીને જહેમત ઉઠાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS