કોરોના કાળમાં કઈ રીતે થશે કપલ સાથે રોમાન્સ, અપારશક્તિ ખુરાનાએ શેર કરી તસવીર

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

 કોરોના કાળમાં કઈ રીતે થશે પ્રેમનો ઇઝહાર સામાજિક અંતર જાળવીને કોઈ સાથે પ્રેમ કરી શકાશે ? આ પ્રશ્ન લોકોના મનમાં છે, અને આ જ પ્રશ્ન બોલિવૂડના લોકોના મગજમાં પણ લાંબા સમયથી ચાલી રહ્યો છે, જેની વચ્ચે અભિનેતા અપારશક્તિ ખુરાના એ પોતાની નવી ફિલ્મનો એક સીન જાહેર કર્યો છે, અને તેની સાથે જણાવ્યુંછે કે કોરોના કાર્ડ માં શું શું બદલવા જઈ રહ્યું છે? 

 

અપારશક્તિ ખુરાનાની નવી ફિલ્મ હેલ્મેટ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં પ્રનૂતન બહલને તેના સામે કાસ્ટ કર્યું છે. હવે કેવા માટે ફિલ્મ મોટા ભાગનું શૂટિંગ લોકડાઉનની પહેલાં પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ કોરોનાની વચ્ચે અપાર શક્તિ એ જણાવ્યું છે કે હવેથી રોમેન્ટિક સીન કઈ રીતે જોઈ શકાશે.

 

તેમને સોશિયલ મીડિયા પર ફિલ્મના એક સીનમાં નો તસવીર શેર કરી છે જેમાં અપારશક્તિ અને  પ્રનૂતન રોમાન્સ કરી રહ્યા છે.

 

હવે ૩૦ અહીં જોવા મળે છે અપાર શક્તિ એક તસવીર શેર કરી છે અને ફરક એટલો જ છે કે અપારશક્તિ અને પ્રનૂતને ફેસ શિલ્ડ પહેરીને રાખ્યા છે.

 

અપાર તે પોતાની આ તસવીર શેર કરતા લખ્યું છે કે સારું થયું કે ફિલ્મનો આ સીન  કોરોના આવ્યા પહેલા શૂટ  કરી લેવામાં આવ્યો હતો તો આજના સમયમાં શૂટિંગ કરવું હોત તો અમારે પ્રોટેકશનની જરૂરિયાત પડત. અહીં પ્રોટેક્શનનો મતલબ છે માસ્ક, તમે લોકો શું વિચારવા લાગ્યા છો ?હવે આ સમયે અપાર શક્તિની આ ક્રિએટિવિટી એ સૌને હસવા મજબૂર કરી દીધા છે, અને દરેક લોકો વિચાર કરી રહ્યા છે કે ખરેખર રોમેન્ટિક સીન આ અંદાજમાં શૂટિંગ કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS