હળવદમાં તાઉતેને પગલે બજારો જડબેસલાક બંધ

  • May 18, 2021 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાઉતે વાવાઝોડાના પગલે બજારો સંપૂર્ણ જડબેસલાક બંધ રહી હતી. મેરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને હળવદમાં મળેલી સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવાયો હતો. ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મહામંડળ દ્વારા તંત્ર સાથે મળીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વાવાઝોડાના પગલે હળવદની તમામ બજાર જડબેસલાક બંધ રાખવામાં આવી હતી. સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર સહિત સ્થાનિક તંત્રના અધિકારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS