ભાજપાના કેન્દ્રીય પ્રશિક્ષણ વિભાગ દ્વારા 'ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીઃ જીવન અને કાર્ય' વિષયક રાષ્ટ્રીય e-ચિંતન સત્ર યોજાયું

  • July 04, 2021 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપાના કેન્દ્રીય પ્રશિક્ષણ વિભાગ દ્વારા 'ડૉ.શ્યામા પ્રસાદ મુખરજી: જીવન અને કાર્ય ' વિષયક રાષ્ટ્રીય e- ચિંતન સત્ર યોજાયું....ડૉ.શ્યામા પ્રસાદ મુખરજી રીસર્ચ ફાઉન્ડેશન- SPMRFના ડાયરેક્ટર ડૉ.અનિબૉન ગાંગુલીના અધ્યક્ષસ્થાને યોજાયુ હતુ સત્ર...આ સત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી ઇ-માધ્યમથી જોડાયા હતા....ભાજપાના પ્રશિક્ષણ વિભાગ અંતર્ગત સવારે 10.00 કલાકે યોજાયેલા રાષ્ટ્રીય e- ચિંતન સત્રમાં રાષ્ટ્રીય  સ્તરના હોદ્દેદારો, કેન્દ્રીય મંત્રીઓ તેમજ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS