લોકોને પોલીસે ઉઠક બેઠક કરવી

  • October 28, 2020 11:34 AM 

સુરત લોકડાઉન દરમિયાન રસ્તા પર ફરવા નીકળેલા લોકોને પોલીસે ઉઠક બેઠક કરવી માક્સ આપ્યા...

દેશભરમાં કોરોનાવાયરસે લાખોની સંખ્યામાં લોકોનો ભરખી ગયો છે.જેને પગલે ભારતને લોકડાઉન કરાયું છે.લોકડાઉન ને પગલે સુરત શહેરમાં છેલ્લા 5 દિવસથી રસ્તાઓ સુમસામ બન્યા છે. કરફ્યુનો માહોલ દરમિયાન રસ્તા ઉપર શહેરીજનો મોટરસાયકલ લઈને ફરવા નીકળતા પોલીસે આવા લોકોને ઉઠક બેઠક કરાવી માતૃત્વ ધારણ કર્યા હતા અને ઘરમાં સેફ રહી સ્વાસ્થ્ય ને બચાવવા અપીલ કરી છે..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS