મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માતાનું 105 વર્ષની વયે નિધન

  • May 02, 2021 08:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માતા મણીબેન મોહનભાઈ બાવળિયાનું 105 વર્ષની વયે આજે અવસાન થયું છે. આ અંગેની જાણકારી કુંવરજીભાઈ બાવળીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી. 

 

 

તેમના માતાનું અવસાન પૈતૃક ગામ જનડા ખાતે તેમના નિવાસસ્થાને થયું હતું. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે હાલ સ્થિતિના કારણે અંતિમ સંસ્કારમાં તેમના પરિવારના જ સભ્યો જોડાશે અને લૌકિક ક્રિયા પણ બંધ રાખેલી છે.   

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS