મુંબઈ: બહુમાળી એપાર્ટમેન્ટમાં આગ, અફરાતફરી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવી મુંબઈની એક બહુમાળી બિલ્ડિંગમાં આજે સવારે આગ લાગી હતી. નેરુલ સીવુડ્સ સેક્ટર 44માં આવેલી સી-હોમ્સ નામની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. આગ લાગવાના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી. જો કે તેને બુઝાવવાના પ્રયાસો ચાલુ જ છે. આગને બુજાવવા 7 ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS