નીલ સિટીના એસ્ટર વ્યુમાં મ્યુનિ. બાકીદારોને મિલકત જપ્તિ નોટિસ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચના ચમત્કારને હવે બાકીદારોની નમસ્કાર કરવા લાગ્યા છે. દરમિયાન રિકવરી ડ્રાઈવ અંતર્ગત આજે પશ્ચિમ ઝોન કચેરી દ્વારા વોર્ડ નં.૧૦માં નીલ સીટીમાં એસ્ટર વ્યુમાં ૧૦ મિલકતો સહિત સમગ્ર શહેરમાં કુલ ૩૩ બાકીદારોને મિલકત જપ્તીની નોટીસની બજવણી કરવામાં આવી હતી તેમ અધિકારી વર્તુળોએ જાહેર કર્યું હતું.


વધુમાં મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આજે મોબાઈલ ટાવર પેટે રૂ.૧.૦૬ કરોડની વેરા વસુલાત, વોર્ડ નં.૭માં જે.એમ. જ્વેલર્સના યુનિટના બાકી માંગણી સામે રૂ.૧,૦૪,૫૬૩ની વસુલાત સહિત કુલ રૂ.૧.૪૪ કરોડની વસુલાત કરાઇ હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application