કોરોનાના કહેર વચ્ચે કેન્દ્ર સરકારે 1.70 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું, નાણામંત્રીએ કરી ઘોષણા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આજે કેન્દ્રીય નાણામંત્રીએ એક પત્રકાર પરીષદ સંબોધી હતી. કોરોનાના કારણે દેશની અર્થ વ્યવસ્થાને જે ફટકો પડ્યો છે તેમાંથી દેશને બહાર લાવવા માટે આજે નાણામંત્રીએ મહત્વની જાહેરાત કરી છે. નાણામંત્રીએ નિર્મલા સીતારમનએ 1 લાખ 70 હજાર કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. લોકડાઉન દરમિયાન જે લોકોની રોજી રોટી બંધ થઈ છે તેમને મદદ કરવી જરૂરી છે. આ ઉપરાંત સરકારએ સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે 50 લાખના વીમાની જાહેરાત પણ કરી છે.  આ પેકેજમાં પ્રધાનમંત્રી અન્ન યોજના અંતર્ગત 80 કરોડ ગરીબ લોકોને 5 ઘઉં અથવા ચોખા ફ્રી મળશે. આ યોજનાનો લાભ તેમને 3 મહિના દરમિયાન મળશે. આ ઉપરાંત 1 કિલો દાળ પણ આપવામાં આવશે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS