જામનગરમાં આગની ઘટનાના મામલે NSUI અને યુથ કોંગ્રેસ આવેદનપત્ર

  • October 28, 2020 11:34 AM 

જામનગરમાં આગની ઘટનાના મામલે NSUI અને યુથ કોંગ્રેસ આવેદનપત્ર

જામનગરમાં ટયુશન કલાસીસવાળા કોમ્પલેક્ષમાં આગની ઘટનાના મામલે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા મનપા ચિફ ફાયર ઓફિસર આવેદનપત્ર, NSUI અને યુથ કોંગ્રેસે જનતા રેડ કરવાની ચિમકી ઉચ્ચારી

જામનગરમાં ટયુશન કલાસીસવાળા કોમ્પલેક્ષમાં આગની ઘટનાના મામલે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા મનપા ચિફ ફાયર ઓફિસર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શાળાઓ અને ટ્યૂશન કલાસીસમાં ફાયર સેફટીની અસુવિધા મામલે રજુઆત કરવામાં આવી હતી. તેમજ ફાયર શાખાનું noc મેળવ્યું ન હોઈ તેની સામે કડક પગલાં ભરવાની માંગ સાથે NSUI અને યુથ કોંગ્રેસે જનતા રેડ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS