બ્રિટનથી ભારત આવશે ઓક્સિજન ફેક્ટ્રી, 1 મિનિટમાં બનાવશે 500 લીટર ઓક્સિજન

  • April 30, 2021 07:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રિટને કહ્યું છે કે કોરોના વાયરસ સામેની ભારતની આ લડતમાં તે શક્ય તેટલી તમામ મદદ કરશે. તેવામાં ભારતમાં કોરોનાના દર્દી માટે અતિજરૂરી એવા ઓક્સિજનની ખામીને દૂર કરવા માટે બ્રિટનથી ઓક્સિજન ફેક્ટ્રી ભારત આવશે. આ ઓક્સિજન ફેક્ટ્રી પ્રતિ મિનિટ  500 લીટર ઓક્સિજન ઉત્પન્ન કરશે. 

 

 

ઉત્તરી આયરલેન્ડથી 3 ઓક્સિજન ઉત્પાદન કરતા નાના કારખાના મોકલવામાં આવશે જે 1 મિનિટમાં 500 લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરશે. આ ઓક્સિજન 50 લોકોના ઉપયોગ માટે પુરતો હશે. આ કારખાના એક શિપિંગ કંટેનરના આકારના હોય છે. આ કારખાના ભારતીય હોસ્પિટલોની ઓક્સિજનની માંગને પુરી કરવા સક્ષમ હશે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021