આ કંપ ની એ કોરોના સામે લડવા તૈયાર કરી અત્યાધુનિક Mobile Icu ની સુવિધા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વાસ્થ્ય ટેકનોલોજીમાં અગ્રણી રોયલ ફિલિપ્સે ભારતમાં મોબાઇલ ઇન્ટેન્સિવ કેર યુનિટ પ્રસ્તુત કર્યું છે. દર્દીઓની ગંભીર સારસંભાળની આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે પ્રત્યેક  ફેબ્રિકેટેડ આઈસીયુમાં 9 બેડની વ્યવસ્થા છે, જેને ભારતમાં સ્થાનિક સ્તર પર ફિલિપ્સ દ્વારા તૈયાર કરવામાં આવશે.

 

 આ icu માં ચિકિત્સા ઉપકરણ જેવા કે વેન્ટિલેટર ડેફીબ્રેલેટર, સેન્ટ્રલ મોનીટરીંગ સ્ટેશન, કંટીજયસ, પોઝિટિવ એર પ્રેશર મશીનની સાથે યોગ્ય સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે બેક-અપ પાવર ઓક્સિજન અને સપ્લાય જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

 

આ પોર્ટેબલ આઈસીયું ભવિષ્યને લઈને ડેનિયલ મેં જોન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ક્લિપ ઇન્ડિયન સબ ક્વોન્ટીનન્ટ એ જણાવ્યું છે કે દેશમાં લોકોને સસ્તા અને હાઇ ક્વોલિટી સ્વાસ્થ્ય ઉપકરણો ઉપલબ્ધ કરાવવાની સરકારની પ્રતિબદ્ધતા અમારે ભારત માટે અત્યાધુનિક મોબાઇલ રજુ કરવા બદલ ગર્વ થઈ રહ્યો છે. અમારું માનવું છે કે આ સમાધાન દેશને કોરોના ના પ્રભાવ સામે લડવામાં મદદ કરશે કારણ કે આ સ્વાસ્થ્ય સંસ્થા નો ને પોતાના બેડ ની ક્ષમતા વધારવા મદદ કરે છે.

 

 આ પ્રોડક્ટ પર મહિપાલસિંહ જોનલ ડાયરેક્ટર ફોર્ટીસ હેલ્થકેરે જણાવ્યું હતું કે ફિલિપ્સ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ પોર્ટેબલ icu સમાધાન દરેક  પોર્ટેબિલિટી ઉપલબ્ધ કરાવે છે, તેની સાથે જ આઇસોલેટેડ રોગીના ઉપચાર ઈમરજન્સી  પ્રબંધન અને સમુદાય સંક્રમણ રોકવામાં ખૂબ જ મદદ કરશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS