વડાપ્રધાન મોદીએ લીધી સાબરમતી આશ્રમની મુલાકાત, ક્લિક કરીને વાંચો વિઝિટર બુકમાં લખેલો મેસેજ

  • March 12, 2021 11:22 AM 

 

વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. આજથી શરુ થઈ આગામી 75 સપ્તાહથી દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. 

 

 

આજે વડાપ્રધાન મોદી સવારે અમદાવાદના સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. અહીંથી જ આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ થશે. વડાપ્રધાન મોદીએ અહીં મહાત્માં ગાંધીની શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે સાબરમતી આશ્રમની વિઝિટર બુકમાં પોતાનો સંદેશ પણ લખ્યો હતો. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS