અમદાવાદ હોસ્પિટલમાં સારવાર લેવા ગયેલ પોરબંદર શહેર કોંગ્રેસ મંત્રી ગાયબ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર અમદાવાદ હોસ્પિટલમાં સારવાર લેવા ગયેલા શહેર કોંગ્રેસ મંત્રી ગાયબ હોસ્પિટલની બેદરકારી કે અંધેર વહીવટ પોરબંદર જિલ્લાના શહેર મંત્રી બીમારી સબબ અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા સારવાર દરમિયાન હોસ્પિટલમાંથી ગાયબ થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. કેન્સરની બીમારીથી પીડાતા પોરબંદર શહેર કોંગ્રેસ મંત્રી પ્રવીણ બરીદુન છેલ્લા ઘણા દિવસથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા હોસ્પિટલ સતાવાળાઓએ કોરોના ટેસ્ટિંગ માટે તેમને લઇ જવામાં આવ્યા હતા. કોરોના ટેસ્ટિંગ બાદ તેમને આસોલેશનમાં રાખવામાં આવ્યા હતા હવે તેમના પરિવારજનનો સાથેનો સંપર્ક તૂટી ગયો હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. હાલ પ્રવિંણ બરીદુન અમદાવાદની હોસ્પિટલમાં ક્યાં વોર્ડમાં કે ક્યાં વિભાગમાં છે તેમની કોઈ માહિતી નહીં હોસ્પિટલ પાસે નથી. તેવું પરિવારજનો જણાવી રહ્યાછે. હાલ કોંગ્રેસ શહેર મંત્રી પ્રવીણ બરીદુનનો કોઈ સંપર્ક નહીં થતા પરિવારજનો હોસ્પિટલ સતાવાળા ના લેખેત જાણકારી આપી છે અને સંપર્ક કરાવવાની અરજ કરી છે સમગ્ર ઘટનાની જાણ કોંગ્રેસ આગેવવાનોને થતા ચિંતા વધી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS