રાજકોટ : ST નિગમની તમામ 'સલામત સવારી'ની કરાઈ સફાઈ

  • October 28, 2020 11:34 AM 

 

કોરોના વાયરસને ધ્યાનમાં રાખી અને એસ ટી નિગમ દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. એસટી નિગમને વાહનોને સાફ કરવાનો અને ડ્રાઈવર તેમજ કંડેકટરને ખાસ સુચનાઓ આપવા આદેશ કરાયો હતો. કોરોના અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત એસ ટી બસોને અંદરથી સાફ કરવામાં આવી ઉપરાંત સીટને પણ ધોવામાં આવી હતી. તમામ એસટી બસોમાં પડદા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત નિગમ દ્વારા મુસાફરોને હેન્ડવોશ કરવા અને અન્ય તકેદારી રાખવા માહિતગાર કરવા ઝુંબેશ શરુ કરવામાં આવશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS