રાજકોટ: જીપીસીબીના પૂર્વ અધિકારીએ ટ્રેન નીચે ઝંપલાવી કર્યો આપઘાત

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર અન્ડરબ્રિજ પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી રાજકોટ જીપીસીબીના પૂર્વ અધિકારી અતુલ ગઢિયાએ આત્મહત્યા કર્યાનો બનાવ બન્યો છે. સવારે 8 કલાક આસપાસ પસાર થતી ટ્રેન નીચે ઝંપલાવી અધિકારીએ આપઘાત કર્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS